મોરબીમાં આ પક્ષના કાર્યાલયમાં શરૂ કરાયું ટેસ્ટિંગ સેન્ટર, જુઓ વીડિયો
મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામેના ભાજપના કાર્યાલયમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સવારે સાડા નવ વાગ્યા સુધીમાં થયેલા 60 ટેસ્ટમાંથી 21 ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે.