રાજ્યમાં ફરી વધ્યું કોરોના સંક્રમણ, ત્રીજી લહેરના એંધાણ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો થયો છે. દિવાળી બાદ કોરોના કેસ વધી રહયા છે. 50ને પાર આંકડો નોંધાયો છે. કોરોના કેસને જોતા ત્રીજી લહેર વર્તાઈ રહી હોવાના એંધાણ દેખાઈ રહયા છે. કોરોના વેક્સીન પર જોર આપવા માટે પ્રશાસને આદેશ કર્યો છે.