કચ્છમાં આવતીકાલે વેક્સિનનો જથ્થો નહીં મળે, પોલિયો રસી આપવાની હોવાથી રસી પર કાપ
કચ્છ જિલ્લામાં આવતીકાલે વેક્સિનનો જથ્થો નહીં મળે. એક તરફ વેક્સિન માટે મહાભિયાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ રસીના જથ્થા પૂરતા પ્રમાણમાં નથી. જેને કારણે મેનેજમેંટવ પર સવાલ ઊભા થયા છે.
Tags :
Kutch Covid Vaccine Availability ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Polio Vaccine