RT-PCR ટેસ્ટમાં મ્યૂટેન્ટ કોવિડ-19 સ્ટ્રેનની ખબર પડતી નથી?
કોવિડ -19નીની બીજી લહેરમાં કોરોનાના મ્યૂટન્ટ વાયરસના કારણે તેના લક્ષણોથી માંડીને દરેક રીતે તફાવત જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત સરકારે તેમના ઓફિશ્યલ ટવિટ્ટર હેન્ડલ પર કેટલીક મુંઝવણો અને તેની સામેના તથ્યો અને સત્યો રજૂ કર્યાં છે. તો નજર કરીએ ગુજરાત સરકારના મતે કોવિડના મ્યૂટન્ટ વાયરસનું શું છે સત્ય