પરેશ ધાનાણીના અણુબોમ્બવાળા નિવેદન પર સી આર પાટીલે વળતો પ્રહાર કરતા કહ્યું કે, અણુબોમ્બ નો ઉપયોગ આવનાર ચૂંટણીમાં થશે. કોંગ્રેસ આવતા દિવસોમાં નાબૂદ થઇ જશે