CR Patil | Ronak Patel | ગુજરાતમાં પાટીલના ઉત્તરાધિકારી કોણ? | નવા અધ્યક્ષ માટે શું હશે પડકાર?
CR Patil | Ronak Patel | ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની અટકળો ચાલી રહી છે. ત્યારે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ સાથે ડિજિટલ પ્લેટ ફોર્મ પર ખાસ વાતચીત કરી હતી. તેમણે પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા હવે નવા પ્રદેશ પ્રમુખ તેમજ સંગઠનમાં ફેરફાર થવા પર ખાસ વાત કરી હતી. આ સાથે તેમણે મંત્રીમંડળમાં ફેરફાર અને મુખ્યમંત્રી હવે બદલાશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ પર પણ ખાસ વાત કરી હતી. અહીં જુઓ તેમણે એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં કેવા ફેરફાર થઈ શકે છે, તેના પર વિસ્તૃત જવાબ આપ્યા હતા. જુઓ ખાસ અહેવાલ