જૂનાગઢમાં સીઆર પાટીલના કાર્યક્રમમાં કોવિડના નિયમોનો સત્યાનાશ, હોલમાં ક્ષમતા કરતા વધારે લોકો બેસાડ્યા
જૂનાગઢમાં ભાજપના નેતાઓ ફરી એકવાર નિયમોને નેવે મૂક્યા હતા. કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરીયમ હોલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં સોશિયલ ડિસન્સિંગના નિયમોને ભૂલી કાર્યકરો હોલમાં ઉમટી પડ્યા હતા.હોલની ક્ષમતા કરતા વધુ લોકો ભેગા થયા હતા.