ફટાફટ: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં પડશે 17 ઓગષ્ટ બાદ સામાન્ય વરસાદ, જુઓ મહત્વના ન્યૂઝ

રાજ્યમાં (August 17) 17 ઓગષ્ટ બાદ (normal rains) સામાન્ય વરસાદની આગાહી. હવામાન વિભાગે (Meteorological Department) જણાવ્યુ કે,, ફરી મેઘરાજા કરશે એન્ટ્રી. ગાંધીનગરમાં ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો. જૂની ગાડીના સ્ક્રેપ સર્ટિફિકેટ (Scrap Certificate) બતાવવાથી નહીં ચૂકવવો પડે નવી ગાડીનો રજીસ્ટ્રેશન ચાર્જ. નવી ગાડીના રોડ ટેક્સ પર પણ અપાશે ડીસકાઉન્ટ. ભાજપના 5 કેન્દ્રિય મંત્રીની નિકળશે જન આશીર્વાદ યાત્રા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola