વાવાઝોડા અને કમોસમી વરસાદની આગાહીએ ગીર સોમનાથના ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો
વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કમોસમી વરસાદની આગાહીને કારણે અળદ, મગ, મગફળી કેરી સહિતના પાકને નુકસાન ન થાય તે માટે લણવાની શરૂઆત કરી દીધી છે.
Tags :
Gir Somnath Farmers Concerns Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert