નવસારી જિલ્લામાં NDRFની ટીમ તૈનાત, જલાલપોર તાલુકાના 14 ગામોને એલર્ટ અપાયુ
સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે નવસારીના દરિયાકિનારે સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાને પગલે પ્રશાસને NDRFની ટીમને સ્ટેંડ બાય રાખવામાં આવી છે.તો જલાલપોર તાલુકાના 14 ગામો અને ગણદેવી તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert