તૌકતે વાવાઝોડાનું તાંડવ શરૂ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, જુઓ વીડિયો

અમરેલીમાં ભારે પવન સાથે ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. ગીર ગઢડામાં પણ પોણા આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અહીંયા ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola