Paresh Goswami | રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લાવશે જોરદાર વરસાદ! પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Continues below advertisement
રાજ્યમાં આગામી 29 જુલાઇ સુધી અવિરત વરસાદ રહેશે. અરબી સમુદ્રમાં સાઇકોનિક સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ આગાહી.
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ''16 જુલાઇએ શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ 29 જુલાઇ સુધી યથાવત રહેશે તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તે વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે'.
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે 29 જૂલાઇ સુધી ધોધમાર વરસાદ પડશે. જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં 25-26 જુલાઇ સુધી વરસાદ રહેશે. તથા બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ છે. જેની અસર ગુજરાત પર જોવા મળશે.
Continues below advertisement