ABP News

Dabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...

Continues below advertisement

ડભોઈમાં પ્રશાસનની ગંભીર બેદરકારી તાઈવાગામાં પાલિકાએ ખોદેલા ખાડામાં ચાલક ખાપક્યો હતો.. ખોદેલા ખાડા પાસે સામાન્ય બેરીકેટ લગાવતા અકસ્માત સર્જાયો હતો.. બાઈક ચાલકઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો આ બાઈક ચાલક અને અચાનક ખાડામાં ખાબક્યો હતો.. આસપાસથી લોકો આવ્યા અને બાદમાં બાઈક ચાલકને  બહાર કાઢ્યો  હતો..બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ પાલિકાની આ ગંભીર બેદરકારી જેના કારણે રહીશો પરેશાન થઈ રહ્યા છે.                                          

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram