દાહોદઃ ગઢીના કિલ્લામાં અચાનક એક વૃક્ષ થયું ધરાશાયી, સદનસીબે ટળી જાનહાની

દાહોદ(Dahod)ના ગઢીના કિલ્લામાં અચાનક એક વૃક્ષ ધરાશાયી(tree suddenly collapsed) થયું છે. વૃક્ષ તૂટીને કિલ્લા પરથી રસ્તા પર પડ્યું છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વહેલી સવારે તંત્રએ રસ્તા પરથી વૃક્ષ હટાવી રસ્તો ખુલ્યો મૂક્યો છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola