
Dahod Heavy Rain News | પાણીના ઘસમસતા પ્રવાહમાં તણાઈ કાર, બે લોકો લાપતા Watch Video
Continues below advertisement
દાહોદ જિલ્લાનું માતવા ગામ જ્યાં કોઝવે પરથી પાણી વહેતા પ્રચંડ પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી.. કાર કોઝવે પરથી પસાર થઈ રહી હતી એ સમયે પાણીના વહેણની તાકાત આગળ તેનું કઈ ન ચાલ્યું અને તણાવા લાગી તે સમયે કારમાં સવાર ચાર લોકો પૈકી બે લોકોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા.... જ્યારે બે લોકો લાપતા થયા જેમની શોધખોળ ચાલી રહી છે... વીડિયોમાં દ્રશ્યો જોઈ રહ્યા છો એ સમયના દ્રશ્યો જ્યારે આ કાર પાણીના ધસમસ્તા પ્રવાહમાં તણાવા લાગી હતી.. કારમાં ચાર લોકો સવાર હતા જેમનું દિલધડક રેસ્ક્યું કરીને બચાવી લેવામાં આવ્યા હતા.. જ્યારે અન્ય બે લોકો હાલ લાપતા થઈ ગયા છે.. જેમની શોધખોળ ચાલી રહી છે...
Continues below advertisement