દાહોદ જિલ્લામાં એક ભેજાબાજે નોકરી અપાવવાના બહાને 12 લાખથી વધુની કરી ઠગાઈ
Continues below advertisement
દાહોદ(Dahod) જિલ્લામાં એક ભેજાબાજે પોતાની ઓળખ RPFમાં નોકરી કરતો હોવાની આપી છેતરપિંડી કરી છે. ગરબાડા(Garbada)ના પાંચ યુવકોને નોકરી આપવાની લાલચ આપી કુલ 12 લાખ 50 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. યુવકોને લાંબા સમય બાદ પણ કોઈ નોકરી ન મળતા આ ભેદ ખુલ્યો છે.
Continues below advertisement