દાહોદ: તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત, લોકોએ વાસણોમાં ભર્યું તેલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દાહોદ: તેલ ભરેલુ ટેન્કર પલ્ટી ગયું હતું. આ ટેન્કરમાંથી તેલ બહાર આવતા લોકો તેલ ભરવા માટે વિવિધ વાસણો લઈને પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે આવીને લોકોને ટેન્કરથી દૂર કર્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram