તૌકતે વાવાઝોડાની નુકસાની અંગે HCમાં કરાઈ પિટીશન, અરજદારે શું કરી ફરિયાદ?,જુઓ વીડિયો
Continues below advertisement
તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાન મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે રોકડ સહાય અને વળતરની જાહેરાત કરી પરંતુ સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ ન ઉમેરાયા હોવાની અરજદારે ફરિયાદ કરી છે. સર્વેમાં અમુક ખોટા લોકો પણ લાભ લઈ ગયા હોવાની ફરિયાદ પણ થઈ છે.
Continues below advertisement
Tags :
Gujarat HC Petition Damage Caused ABP Live Cyclone Tauktae ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV