Patan News | પાટણના મંદિરમાં ચોરીઃ આનંદેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો આખી દાનપેટી ઉઠાવી ગ્યા
Patan News | પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરની દાનપેટી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું અનુમાન છે. મહાદેવ મંદિરમાં ચોરી, દાનપેટી ઉઠાવી તસ્કરો ફરાર! પાટણના હાઇવે વિસ્તારમાં આવેલ મહાદેવ ના મંદિરમા તસ્કરોએ કરી ચોરી પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિર મા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ મહાદેવ મંદિરમાં આપ્યો હતો.
Tags :
Patan Temple Theft Thieves Dan Peti Dan Peti Theft Shree Anandeshwar Mahadev Anandeshwar Mahadev