આ વર્ષે ડાંગ દરબાર નહીં યોજાય, રાજાઓએ જાહેર કરી નારાજગી
Continues below advertisement
ડાંગ જિલ્લાની ઓળખ સમાન ડાંગ દરબારનો કાર્યક્રમ જાહેરમાં ન ઉજવી સભાખંડમાં ઉજવવાની પ્રશાસને જાહેરાત કરી હતી પરંતુ આ નિર્ણય સામે રાજાઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજાઓની માંગ છે કે ડાંગ દરબાર જાહેરમાં જ થવો જોઈએ. વર્ષ 1842થી હોળીના તહેવાર પર આહવામાં આ દરબાર ચાલતો આવે છે પરંતુ કોરોનાના વધતા સંક્રમણના કારણે પ્રશાસને આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય કર્યો
Continues below advertisement