પ્રાથમિક શાળામાં ધોરણ 3થી 8ની સામાયિક કસોટી ક્યારથી શરૂ થશે?

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮ માં સામાયિક કસોટી ૨૫ ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ધોરણ ત્રણમાં ગુજરાતી અને ગણિત, ધોરણ ચાર અને પાંચમાં અંગ્રેજી અને હિન્દી તેમજ ધોરણ-૬થી ૮માં અંગ્રેજી હિન્દી અને સંસ્કૃત વિષયની કસોટી યોજવામાં આવશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola