પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષા અંગે શું છે નિર્ણય? વિદ્યાર્થીઓને થશે ફાયદો ?

Continues below advertisement

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અગાઉની બાકી તમામ પરીક્ષાઓ લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઇન અને MCQ પધ્ધતિથી લેવામાં આવશે. માર્ચ-2021 ચાલુ સ્નાતકની પરીક્ષાઓ યોજાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram