કોરોના સંક્રમણ વકરતા રાજ્યના આ મંદિરને વધુ 10 દિવસ બંધ રાખવાનો કરાયો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ વકરતા પાવાગઢ મંદિરને વધુ 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Continues below advertisement