રાજ્યમાં ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરવા બાબતે 15 ઓગષ્ટ બાદ નિર્ણય, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા

Continues below advertisement

રાજ્યમાં (state) ધોરણ-6થી 8ના વર્ગો (class) શરૂ કરવા બાબતે 15 ઓગષ્ટ બાદ નિર્ણય લેવાય શકે છે. શિક્ષણ મંત્રી (education minister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrsinh chudasama) અંગે માહિતી આપી હતી. ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરવા બાબતે વિચારણા કરવામાં આવી રહી છે. કેબિનેટની બેઠકમાં આ મામલે ચર્ચા કરાઇ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram