ફટાફટઃરાજ્યમાં કોરોનાથી આંશિક રાહત, રિકવરી રેટમાં થઈ રહ્યો છે વધારો,જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 5246 કેસ નોંધાયા છે અને 9 હજારથી વધુ દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ(Recovery Rate) 86.88 ટકા થયો છે.કોરોના વેક્સિન(Vaccin) માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં વેક્સિન લીધા પછી કોરોના થાય તો ત્રણ મહિના પછી બીજો ડોઝ લેવાની જાહેરાત કરી છે.
Tags :
Gujarati News Ahmedabad Central Government ABP ASMITA Death Case Corona Patient Ventilator Recovery Rate Oxygen Recovery Transition Vaccination