ફટાફટઃ રાજ્યમાં 1લી માર્ચ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, કેટલો થયો રિકવરી રેટ?,જુઓ મહત્વના સમાચાર

1લી માર્ચ બાદ રાજ્યમાં કોરોના(Corona)ના સૌથી ઓછા 455 કેસ નોંધાયા અને 25 જિલ્લામાં કોરોનાથી એક પણ મોત(Death) થયું નથી. છેલ્લા 24 કલાકમાં 1063 દર્દીઓ સાજા(Recovery) થયા છે. કોરોનાની બીજી લહેર નબળી પડતા રાજ્યમાં સાજા થવાનો દર 97.53 ટકા થયો છે. રાજ્યમાં 10, 249 એક્ટિવ કેસ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola