ફટાફટઃરાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં નોંધાયો ઘટાડો, કેટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત?
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર 995 લોકો કોરોના(Corona) સંક્રમિત થયા અને 104 લોકોએ જીવ ગુમાવ્યા(Death) છે.તો આ તરફ છેલ્લા 24 કલાકમાં 15હજાર 365 દર્દીઓ રિકવર(Recover) થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Death Hospital Corona Infection Patient Corona Case Testing Recovery Vaccination