આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન તૈયાર થશે, કેવી છે તમામ તૈયારીઓ?
વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં અલર્ટ જાહેર કરાયું છે. આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન તેયર થશે. જેને લઈને પ્રશાસને તમામ તેયારીઓ કરી છે. અને દરિયાકાંઠે અલર્ટ જાહેર કરાયું છે.