Deesa School Van Accident | ડીસામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

Deesa School Van Accident | ડીસામાં ભણસાલી હોસ્પીટલ પાસેની ઘટના. સ્કૂલ વાન ઇકો ગાડી પાછળ ઇકો ગાડી ગુસી જતા અકસ્માત. જંપ પર અચાનક બ્રેક મારતાં પાછળ આવતી ગાડી ગુસી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે જાનહાની ટળી,સ્કૂલ વાનમાં બેઠેલ 15 જેટલા બાળકોનો બચાવ. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola