રાજ્યના ઘણા જિલ્લાઓમાં પુરવઠા વિભાગની બેદરકારીના કારણે મગફળીની ખરીદીમાં વિલંબ

Continues below advertisement

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પુરવઠા વિભાગની બેદરકારીને કારણે મગફળીની ખરીદીમાં વિલંબ થયો છે.  ઘણા જિલ્લાઓમાં પહેલા દિવસે જ મગફળીની ખરીદી થઈ શકી નથી. જેમાં અરવલ્લી, મોરબી, અમરેલી, બનાસકાંઠામાં ખરીદીમાં વિલંબ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram