દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ફરી બનશે ગુજરાતના મહેમાન, AAPના સ્ટેટ કાર્યાલયનું કરશે ઉદ્ધાટન
Continues below advertisement
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 14 જૂને ગુજરાત આવશે. તેઓ અમદાવાદ ખાતે તૈયાર થયેલા આમ આદમી પાર્ટીનાં સ્ટેટ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.
Continues below advertisement