દેલવાડામાં નારિયેળીના વૃક્ષો થયા જમીનદોસ્ત,બગીચા બન્યા ઉજ્જડ
ગીર સોમનાથ, ઉના અને દીવની વચ્ચે આવેલા દેલવાડામાં વાવાઝોડાથી વધુ નુકસાન થયું છે. નારિયેળીના બગીચા ઉજ્જડ બન્યા છે. નારિયેળીના માલિકોને મોટાપાયે નુકસાન થયું છે.