ગુજરાત હાઇકોર્ટમાં પેંડીગ કેસોનો જલ્દી નિકાલ કરવા માંગ
ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ અસોસિએશને ઉનાળુ વેકેશન ટૂંકાવવા ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે. વર્ચુયલ કોર્ટ 24મી મેથી શરૂ કરવા રજૂઆત કરી છે.