VCEની માંગ- 15 વર્ષથી કામ કરતા હોય તેઓને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે

Continues below advertisement

15 વર્ષથી કામ કરતા VCE કર્મચારીઓની માંગણી છે કે તેઓને પણ સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના રદ કરવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છેવીસીઇને વર્ગ-3નો દરજ્જો આપવાની પણ માંગણી કરવામાં આવી રહ્યા છેવીસીઇને ટીએ-ડીએ આપવાની પણ માંગ કરાઇ છેતે સિવાય સમાન કામ અને સમાન વેતનનો પણ લાભ આપવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram