દેવભૂમિ દ્વારકાઃ એક સાથે ત્રણ આખલાએ ભર બજારે મચાવ્યો આતંક, લોકોના જીવ થયા અધ્ધર
abp asmita
Updated at:
06 Mar 2022 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. મુખ્ય બજારમાં એક સાથે ત્રણ આખલાઓએ આતંક મચાવ્યો છે. જેમાં તેમણે રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા છે. જેથી રાહદારીઓને રસ્તો બદલવાની ફરજ પડી હતી.