હવે નવરાત્રિ દરમિયાન ભક્તો કરી શકશે પાવાગઢ મંદિરના દર્શન, ટ્રસ્ટે જાહેર કર્યુ સમયપત્રક
નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરે દર્શન કરવા માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સવારે પાંચ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે આ સમયપત્રક જાહેર કર્યું છે.