સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની હાજરી શરૂ, જાણો શું છે ગાઈડ લાઇન?
61 દિવસ બાદ સોમનાથ મંદિર આજથી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. કોરોના કેસ ઓછા થતાં ભક્તો હવે સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે.