રાજ્યમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવા માટે ડીજીપી આશિષ ભાટિયાનો આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવા માટે ડીજીપી આશિષ ભાટિયાનો આદેશ. અમદાવાદમાં શાસ્ત્રીનગરમાં લોકોએ તોડયા કોરોના નિયમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ. રાષ્ટ્રજોગ સંબોધનમાં વધતા કોરોના કેસ મામલે ચિંતા દર્શાવી. સુરતના ડુમ્મસ રોડ પરની પાર્ટીનો વિડિઓ વાયરલ થયો. અનેક લોકોએ તોડયા કોરોના નિયમ. 15થી 18 વર્ષના તરુણોને વેક્સિન અપાશે 3 જાન્યુઆરીથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત. 3 જાન્યુઆરીથી હેલ્થ વર્કરોને અપાશે પ્રિકોશન ડોઝ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Video Viral Gujarat News Party ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Dummus Road ABP News