Diu Accident | દીવના નાગવા બીચ પર ATV બાઇકે ભાવનગરની વિદ્યાર્થિનીને લીધી અડફેટે
gujarati.abplive.com
Updated at:
26 Dec 2023 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDiu Accident | દીવના નાગવા બીચ પર એટીવી બાઈકે વિદ્યાર્થીનીને લીધી હડફેટે. ભાવનગર થી પ્રવાસ માં આવેલી વિદ્યાર્થીનીને હડફેટ લીધી. વિદ્યાર્થી ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ.દીવ હોસ્પિટલ ખસેડાયા બાદ રીફર કરાઇ. અંજલી નામની વિદ્યાર્થીની ગારિયાધારની રેહવાસી. એટીવી બાઈક અકસ્માત બાદ બંધ કરાયા. આશરે 50 જેટલા બાઈક બીચ પર ધમધમતા હતા. જો કે હવે એટીવી બાઈક ચાલુ થશે કે કેમ તે મુદ્દે ચર્ચાઓ.