બાળકોમાં કોરોનામાંથી રિકવર થયા બાદ આ રોગે દીધી દસ્તક, કેટલા સમય પછી થાય છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2021 05:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકો(corona)માં કોરોનાનું જોખમ હોવાના વચ્ચે બાળકો(children)ના નિષ્ણાંત તબીબોએ ઓનલાઈન મીટિંગ કરી છે. જેમાં બાળકોને કેટલી દવાઓ આપી શકાય,ત્રીજી લહેર(third wave)માં બાળકોને કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. રાજકોટમાં બાળકોમાં મ્યુકર જેવો MIS.C સિન્ડ્રોમ સામે આવ્યો છે.