રાજ્યમાં 29 નવેમ્બરથી તમામ કેડરના તબીબો આંદોલન કરશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં 29 નવેમ્બરથી તમામ કેડરના તબીબો આંદોલન કરશે. પડતર પ્રશ્ને નિરાકરણ લાવવા માટે તબીબો આંદોલન કરશે. જ્યા સુધી સમાધાન નહિ આવે ત્યાં સુધી તબીબો પોતાના કામથી અળગા રહેશે.
Continues below advertisement