ઈ-મેમો ઈસ્યુ કર્યાના દંડ પેટે હજી આટલા રૂપિયા વાહન ચાલકોએ ભર્યા નથી,જુઓ વીડિયો

રાજ્યમાં ઈમેમો દ્વારા આપવામાં આવેલા મેમાના દંડ પેટે 270 કરોડ રૂપિયા વાહન ચાલકોએ ભર્યા નથી.  રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં આડેધડ ડ્રાઈવિંગ કરતા ટ્રાફિક પોલીસે લોકોને ઈમેમો ફટકાર્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola