નવસારી જિલ્લામાં ઝરમર વરસાદ, ડાંગર જેવા પાકને નુકસાન જવાની ભીતિ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Nov 2021 10:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમોસમી વરસાદને જોતા નવસારી જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો. આ વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. વરસાદ પડવાના કારણે ડાંગર જેવા પાકને નુકસાન જવાની ભીતિ છે. આ સિવાય અન્ય પાક માટે પણ આ કમોસમી વરસાદ નુકસાનકાર છે.