Dwarka Camel Ride | દ્વારકામાં જોખમી ગોમતી નદીની અંદર ઊંટની સવારી, ક્યારેક લેશે જીવ!
Dwarka Camel Ride | દ્વારકાના ગોમતીઘાટમાં ઊંટ પર જોખમી સવારી. દરિયાકાંઠેથી ગોમતીનાં પાણીમાં લોકોને બેસાડી સવારી કરાવાઈ. ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી ગોમતીમાં હોય માટે જો ઊંટ પડે તો ઉપર બેસેલા લોકો ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ. વડોદરાની ઘટના બાદ પણ તંત્રની ઢીલી નીતિ, પોલીસે થોડા દિવસો પર સ્પીડ બોટને કરાવી હતી બંધ.