Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

Continues below advertisement

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

 

દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે.. અહીંયા કાયદા વ્યવસ્થાની સ્થિતિ લથડી રહી છે.. દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે.. ગુંડાતત્વોએ મફતમાં પેટ્રોલ ભરી આપવાનું કહીને ઢોર માર માર્યો હતો..જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.. દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે.. અહીંયા કાયદા વ્યવસ્થાની સ્થિતિ લથડી રહી છે.. દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે.. ગુંડાતત્વોએ મફતમાં પેટ્રોલ ભરી આપવાનું કહીને ઢોર માર માર્યો હતો..જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.. જેને લઈને પોલીસે શોધખોળ શરૂ કરી છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram