Dwarka જિલ્લા કોગ્રેસને ફટકો, જિલ્લા પંચાયતના સભ્યે આપ્યું રાજીનામું
દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે ફટકો લાગ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય અને જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂકેલા જેઠાભાઇ છુછરે રાજીનામું આપ્યું હતું. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.