દ્વારકામાં બે દિવસની અંદર કેટલા મૃતદેહોના કરાયા અંતિમ સંસ્કાર?,જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જ્યાં કોરોનાના કેસની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. દ્વારકામાં બે દિવસમાં 32 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.