દ્વારકાઃ વહેલી સવારથી વરસ્યો મુશળધાર વરસાદ, બે કલાકમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ

Continues below advertisement

દ્વારકા જિલ્લા(Dwarka district)માં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો છે. સવારે ચારથી છ વાગ્યા સુધીના બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram