Dwarka News | ખંભાળિયામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર, જુઓ જર્જરિત સ્કૂલનો અહેવાલ
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDwarka News | ખંભાળિયામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. કંડોરણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરિત સ્કૂલમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. શાળાની બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પોપડા પણ પડી ગયા છે.