દ્વારકા: કલ્યાણપુર પાસે વીજ પોલ ધરાશાયી, 12 ઘેટાં-બકરાના મોત થયા

દ્વારકાના કલ્યાણપુર પાસે આવેલા વીજ પોલ ધરાશાયી થયો હતો. જેમાં 12 જેટલા ઘેટાં-બકરાના મોત થયા હતા. દ્વારકાના કેનેડી ગામની આ ઘટના છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola